ગુવાહાટી: આસામમાં 8 પ્રતિનિધિ સંગઠનોના 644 ઉગ્રવાદીઓએ 177 હથિયાર સાથે આજે આત્મસમર્પણ કર્યું છે.આ અંગે પોલીસે જણાવ્યું કે, અલ્ફ, નેશનલ ડેમોક્રેટિક ફ્રંટ ઓફ બોડોલેન્ડ, નેશનલ સંથાલ લિબરેશન આર્મી, કામતાપુર લિબરેશન ઓર્ગેનાઈજેશન, ભાકપા, રાષ્ટ્રીય સેવા યોજના, એડીએફ અને એનએલએફબીના સભ્યોના એક કાર્યક્રમમાં અસમના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલની ઉપસ્થિતિમાં આત્મસમર્પણ કર્યુ છે.
આસમમાં 8 ઉગ્રવાદી સંગઠનના 644 ઉગ્રવાદીઓનું આત્મસમર્પણ - ULFANDFB, RNLF, KLO, CPI
આસામમાં 8 ઉગ્રવાદી સંગઠનોના કુલ 644 ઉગ્રવાદીઓએ 177 હથિયારની સાથે આત્મસમર્પણ કર્યું છે.
etv bharat
પોલીસ મહાનિદેશક જ્યોતિ મહંતાએ કહ્યું કે, રાજ્ય માટે આસામ પોલીસ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. 8 ઉગ્રવાદી સમૂહના કુલ 644 ઉગ્રવાદીઓએ અને નેતાઓએ આત્મસમર્પણ કર્યું છે.