ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાન સેનાથી પ્રશિક્ષિત 5 થી 6 આતંકવાદીઓ બિહારમાં પ્રવેશ્યાની સૂચના, એલર્ટ જાહેર

મુઝફ્ફરપુર સહિત ઉત્તર બિહાર જિલ્લમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુત્રો અનુસાર આતંકી પાકિસ્તાન સેનાથી પ્રશિક્ષિત છે. આતંકીઓએ નેપાળના રસ્તાથી બિહારમાં પ્રવેશ કર્યો છે.

terrorist
terrorist

By

Published : Jun 29, 2020, 11:38 AM IST

બિહાર : જૈશ-એ-મોહમ્મદના 5થી 6 આતંકી બિહારમાં પ્રવેશ્યા હોવાની માહિતી મળી છે. જેને લઈ સ્પેશિયલ બ્રાન્ચે અલર્ટ જાહેર કર્યુ છે. મુઝફ્ફર સહિત ઉત્તર બિહારના જિલ્લામાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આતંકીઓએ નેપાળના રસ્તાથી બિહારમાં પ્રવેશ કર્યો છે.

પાકિસ્તાન સેનાથી પ્રશિક્ષિત 5 થી 6 આતંકવાદીઓ બિહારમાં પ્રવેશ્યાની સૂચના

સેન્ટ્રલ ઈન્ટલીજન્સ પાસેથી મળેલી માહિતી અનુસાર પાક પ્રશિક્ષિત 20-25 આતંકી ભારતમાં મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે. જેમાથી 5 થી 6 આતંકીઓ નેપાળના રસ્તા પરથી બિહારમાં પ્રવેશ્યા છે.

ABOUT THE AUTHOR

...view details