જો કે, આ ઘટનામાં હાલ સુધી કોઇ પણ જાનહાની નોંધવામાં આવી નથી. આ દરમિયાન કાશ્મીર અને ચંડીગઢમાં પણ ભૂકંપના આંચા અનુભવ કરાયા હતા.
દિલ્હી NCRમાં 6.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા - ભૂકંપની તીવ્રતા 6.4
નવી દિલ્હી : દિલ્હી NCR માં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ સાથે જ પંજાબ અને હરિયાણામાં પણ ભૂકંપના આંચકા લોકોએ અનુભવ કર્યા છે. ત્યારે ભૂંકપની તીર્વતા 6.4 નોંધવામાં આવી છે. આ ભૂકંપનું મુખ્ય કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુકુશ બતાવામાં આવી રહ્યો છે.
દિલ્હી: એનસીઆરમાં ભૂકંપના ઝટકા,ભૂકંપની તીવ્રતા 6.4 આંકવામાં આવી
દેશમાં દિલ્હી,એનસીઆર સિવાય શ્રીનગર, અમૃતસર, ચંડીગઢ, ફરીદાબાદ અને ગુરૂગ્રામમાં પણ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ઉત્તરપ્રેદશમાં નોઇડા, મથુરા, મેરઠ, ગાજિયાબાદમાં પણ ભૂકંપના ઝટકા અનુભવ્યા હતા.