શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પોલીસ ક્વાર્ટરમાં રવિવારે 58 ડીવાયએસપીની બદલી કરવામાં આવી હતી. ડીજીપી દિલબાગ સિંધે જાહેર કરેલા હુકમ મુજબ ડિવાયએસપી પ્રદીપ કુમારને એસડીપીઓ ગુલ તરીકે નિંમણુંક કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં પોલીસના 58 ઉચ્ચ અધિકારીઓની બદલી - DYSP
જમ્મુ-કાશ્મીરમાં 58 જેટલા નાયબ પોલીસ અધિક્ષક (DYSP) રેન્કના અધિકારીઓની બદલી કરાઈ છે.

જમ્મુ કાશ્મીરમાં પોલીસના 58 ઉચ્ચ અધીકારીઓની બદલી
ઇમ્તિયાઝ અહેમદ, ડીવાયએસપી આઈઆર-23 બીન, ડીવાયએસપી પીસી મગમ હંદવારા, ફ્યાઝ હુસેન શાહ, ડીવાયએસપી પીસી કુપવાડા, ડીવાયએસપી હકર્સ બડગમ, પૃથ્પાલસિંઘની બદલી કરવામાં આવી છે.