ગોવાહાટીઃ નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ કહ્યું કે સોમવારે મણિપુરના પશ્વિમમાં 15 કિલોમીટર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિકટર સ્રકલ પર તેની તિવ્રતા 5.5 માપવામાં આવી છે.
પૂર્વોત્તર ભારતમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા - Catcher
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ કહ્યું કે સોમવારે મણિપુરના પશ્વિમમાં 15 કિલોમીટર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિકટર સ્રકલ પર તેની તિવ્રતા 5.5 માપવામાં આવી છે.
પૂર્વોત્તર ભારતમાં આવ્યા ભૂકંપના આંચકા, મણિપુર-ગોવાહાટીમાં 5.5ની તીવ્રતા માપવામાં આવી
ગોવાહાટીના કેચરમાં પણ 5.5ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. જોકે, હજી સુધી કોઇ જાન-માલના નુકસાનના સમાચાર નથી.