અનુપમ ખેરે કર્યું મતદાન
સોનાલી અને ભાગ્યશ્રીએ કર્યું મતદાન
બંગાળમાં BJP-TMC વચ્ચે ધર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જ
બોલિવૂડ અભિનેતા આમિર ખાને અને પત્ની રાવ સાથે કર્યું મતદાન
બોલિવુડ એક્ટ્રેસ માધુરી દીક્ષિતે કર્યું મતદાન
NCP સુપ્રિમો શરદ પવારે કર્યું મતદાન
સવારે 9 વાગ્યા સુધીનું મતદાન
- - બિહાર- 10.15
- - જમ્મુ અને કશ્મીર- 0.61 ટકા
- - મધ્યપ્રદેશ - 8.30 ટકા
- - મહારાષ્ટ્ર - 2.04 ટકા
- - ઓડિશા- 5.32 ટકા
- - રાજસ્થાન - 4.49 ટકા
- - ઉત્તર પ્રદેશ - 7.40 ટકા
- - પશ્ચિમ બંગાળ - 11.85 ટકા
- - ઝારખંડ-10.94 ટકા
બંગાળમાં BJP-TMC કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી
જમ્મુ-કાશ્મીરમાં પણ મતદાન મથકો પર મતદારોની ભારે ભીડ
બોલિવૂડ અભિનેત્રી અને કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા મારતોંકરે કર્યું મતદાન
મધ્યપ્રદેશ CM કમલનાથે કર્યું મતદાન
અભિનેતા અને ગુજરાતમાં ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલે કર્યું મતદાન
RBI ગવર્નર શશિકાંત દાસે કર્યું મતદાન
ભોજપુરી અભિનેતા અને ભાજપ ઉમેદવાર રવિ કિશને કર્યું મતદાન
બોલિવૂડ એક્ટ્રેસ રેખાએ કર્યું મતદાન
અનિલ અંબાણીએ કર્યું મતદાન
રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ કર્યું મતદાન
લોકસભાની ચૂંટણીનું આજે ચોથા તબક્કાનું મતદાન થવાનુ છે. જેમાં મહારાષ્ટ્રની 17, ઓડિશાની 6, ઝારખંડની 3, મધ્યપ્રદેશની 6, પશ્ચિમ બંગાળના 8, ઉતર પ્રદેશની 13, બિહારની 5, રાજસ્થાનની 13 બેઠક પર મતદાન યોજાશે.
રાજસ્થાન અને મધ્ય પ્રદેશની 54 બેઠક પર મતદાન ચોથા તબક્કાથી એટલે કે આજરોજથી જ શરૂ થશે. 2014માં આ બંને રાજ્યની કુલ 54 બેઠક પરથી 52 બેઠક પર ભાજપાને જીત મળી હતી. લોકસભા બેઠકના પ્રથમ તબક્કમાં 302 બેઠક પર મતદાન પુર્ણ થઇ ગયુ છે. જ્યારે છેલ્લા 3 તબક્કામાં 168 બેઠક પર મતદાન યોજાશે.