ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મિઝોરમમાં ફરી ભૂકંપ અનુભવાયો, 3.8ની તીવ્રતા સાથે ધ્રુજી ધરતી - Mizoram news

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ (NCS) જાણકારી આપી છે કે, નાગાલેન્ડના નોખાના નોર્થવેસ્ટમાં ભૂકંપના આચંકા અનુભવાયા હતાં.

mizoram
mizoram

By

Published : Jun 25, 2020, 7:41 AM IST

આઈઝોલઃ નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ (NCS) જાણકારી આપી છે કે, નાગાલેન્ડના નોખાના નોર્થવેસ્ટમાં ભૂકંપના આચંકા અનુભવાયા હતાં. મિઝોરમના નાખામાં વહેલી સવારે 3 કલાકે ભૂકંપના આચંકા અનુભવાયા હતાં. જેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. જોકો આ ભૂકંપથી કોઈ જાનમાલનું નુકસાન થયાના સમાચાર નથી.

અગાઉ પણ બુધવારે સવારે 8 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. જ્યારે મંગળવારે ચમ્ફાઈ જિલ્લામાં રાત્રે 11 કલાકે ધરતી ધ્રુજી હતી.

ABOUT THE AUTHOR

...view details