કાયદા પ્રધાન પ્રતાપ જેનાએ ક્હ્યું કે, તેમાં 21 કોર્ટ મહિલાઓ સાથે દુષ્કર્મ અને જાતીય સતામણીના કેસને લઇને સુનાવણી હાથ ધરશે.
મહિલાઓને મળશે ઝડપી ન્યાય, ઓડિશામાં 45 ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપિત કરાશે - કાયદા પ્રધાન પ્રતાપ જેના
ભુવનેશ્વર: ઓડિશા સરકારે મહિલાઓ અને બાળકોના કેસને લઇને સુનાવણીમાં ગતી લઇ આવવાનું પગલુ ભર્યુ છે. સરકારે તુરંત ન્યાયના ઉદેશ્યથી 45 નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે.
ઓડિશામાં 45 ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપિત કરાશે
તેઓએ ક્હ્યું કે પોક્સો કેસની સુનાવણી ખાસ કોર્ટ કરશે.