ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના જહાંગીરપુરીમાં H બ્લોકમાં 43 લોકો કોરોના પોઝિટિવ - Jahangirpuri covid 19 story

દિલ્હીમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. દિલ્હીમાં હોટસ્પોટ અને કંટેનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સરકાર લોકોને સાવચેતીના પગલા ભરવાની અપીલ પણ કરી રહી છે. આ પછી પણ સતત ચેપ લાગતા સરકાર અને આસપાસના વિસ્તાર માટે ચિંતાનો વિષય છે.

43 corona positives cases found in Jahangirpuri Delhi
દિલ્હી : જહાંગીરપુરીના એચ બ્લોકમાં 43 લોકો કોરોના પોઝિટિવ

By

Published : Apr 23, 2020, 11:46 PM IST

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. દિલ્હીમાં હોટસ્પોટ અને કંટેનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સરકાર લોકોને સાવચેતીના પગલા ભરવાની અપીલ પણ કરી રહી છે. આ પછી પણ, સતત ચેપ લાગતા સરકાર અને આસપાસના વિસ્તાર માટે ચિંતાનો વિષય છે.

જહાંગીરપુરીના એચ બ્લોકમાં 43 લોકો કોરોના પોઝિટિવ છે. દિલ્હી સરકારે પહેલાં જ આ વિસ્તારના બી બ્લોક, સી બ્લોકને હોટસ્પોટ તરીકે જાહેર કરી દીધાં છે. પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થવાને કારણે, દિલ્હી સરકારે જહાંગીરપુરી કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો છે.

જહાંગીરપુરી વિસ્તારની બાબુ જગજીવન રામ મેમોરિયલ હોસ્પિટલના ડોકટરો અને નર્સિંગ સ્ટાફન પણ સંક્રમિત થયા હતા. ત્યારબાદ જહાંગીરપુરી પોલીસ સ્ટેશનમાં કોરોના પોઝિટિવ પોલીસ કર્મચારીઓની સંખ્યા પણ મળી આવી હતી, જે ચિંતાનો વિષય છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details