શ્રીનગરઃ જમ્મુ-કશ્મીરના બડગામ જિલ્લાના બીરવાહ વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના 4 સહયોગીની ધરપકડ કરવામાં આવી છે. મળેલી માહિતી મુજબ પોલીસ અને સેનાના સયુક્ત અભિયાનથી આ 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં લશ્કરી સંગઠનના ચાર આતંકવાદીઓની ધરપકડ - બીરવાહ વિસ્તાર
જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી દરમિયાન લશ્કર એ- તૈયબાના 4 સાથીઓની બડગામ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે.
![જમ્મુ-કાશ્મીરમાં લશ્કરી સંગઠનના ચાર આતંકવાદીઓની ધરપકડ જમ્મુ-કાશ્મીરમાં 4 લશ્કરી સંગઠન આતંકવાદીઓની ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8649128-657-8649128-1599030594271.jpg)
જમ્મુ-કાશ્મીરમાં 4 લશ્કરી સંગઠન આતંકવાદીઓની ધરપકડ
એક નિવેદનમાં પોલીસે કહ્યુ હતુ કે, બડગામ પોલીસ અને સેનાના 53 રાષ્ટ્રીય રાઇફલ્સે આતંકીઓના 4 સાથીઓની બીરવાહના પેઠકૂટ વિસ્તારમાંથી સર્ચ ઓપરેશન દ્વારા ધરપકડ કરી છે.