ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી એયરપોર્ટ પર ફલાઇટમાં 4 કિલો ગેરકાયદેસર સોનું મળ્યું - ફલાઇટની પેસેન્જર સીટ

નવી દિલ્હી : કસ્ટમના કમિશ્નર મનીષ કુમારે જણાવ્યું કે, ડિપાર્ટમેન્ટની ટીમે ફલાઇટની પેસેન્જર સીટ પર છુપાવામાં આવેલા 1-1 કિલોના 4 ગોલ્ટ બારને જપ્ત કર્યો હતો. જેની કિંમત રૂપિયા 1 કરોડથી પણ વધારે હોવાનું જણાયું છે.

દિલ્હી એયરપોર્ટ પર ફલાઇટમાં ગેરકાયદાકીય 4 કિલો સોનું મળી આવ્યું
દિલ્હી એયરપોર્ટ પર ફલાઇટમાં ગેરકાયદાકીય 4 કિલો સોનું મળી આવ્યું

By

Published : Jan 3, 2020, 12:10 PM IST

કસ્ટમ મુજમ જપત કરવામાં આવેલા સોનાની કિમંત રૂપિયા 1 કરોડ 36 લાખથી પણ વધારે છે. ત્યારે કસ્ટમ ડિપાર્ટમેન્ટ કસ્ટમ એક્ટ સેક્શન 110 ના અંતર્ગત ગેરકાયદાકીય સોનાને જપ્ત કર્યો હતો.જે બાદ પોલીસે આ સોનાનું માલિક કોણ છે તેની તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details