ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રીલંકાએ 4 ભારતીય માછીમારોની કરી ધરપકડ - sea

ન્યૂઝ ડેસ્ક: શ્રીલંકાની નેવીએ 4 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. આ ઉપરાંત માછીમારો સાથે તેમની બોટને પણ જપ્ત કરી લેવામાં આવી છે.

પ્રતિકાત્મક ફોટો

By

Published : Apr 9, 2019, 8:00 AM IST

પ્રાપ્ત માહિતી અનુસાર દરિયો ખેડી ગુજરાન ચલાવી રહેલા માછીમારોને શ્રીલંકા નજીક પકડી લેવામાં આવ્યા છે, પરંતુ તેનું કારણ હજુ સુધી અકબંઘ છે.

મળતી માહિતી મુજબ હાલમાં આ માછીમારોને શ્રીલંકાના કાંકેસંથુરાઇ નેવી કેમ્પ ખાતે લઇ જવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details