લદાખ : કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. શુક્રવારે બપોરે 3:32 કલાકે હરિયાણાના કેટલાક જિલ્લાઓ સાથે દિલ્હીના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના રોહતક કહેવામાં આવી રહ્યું છે. જેની તીવ્રતા 2.8 નોંધાઇ હતી.
કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખમાં આવ્યો 4.5ની તીવ્રતાનો ભૂકંપ - કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખ
કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5ની નોંધાઇ હતી.
કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખમાં આવ્યો 4.5ની તીવ્રતાનો ભૂકંપ
ઉલ્લેખનિય છે કે છેલ્લા બે ત્રણ દિવસથી દિલ્હીના વિસ્તારોમાં 18 વખત ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂસ્તરશાસ્ત્રી આ પહેલા પણ દિલ્હીમાં ભૂકંપના મોટા આંચકા આવવાનો ચેતવણી કરી ચુક્યા છે.