રાજસ્થાન : રવિવારે રાજસ્થાનના ધોલપુરમાં એક જ દિવસમાં કોરોનાના 112 કેસ સામે આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં 393 કોરોનાના કેસ સામે આવ્યા છે. આ તકે રાજ્યમાં કોરોનાથી 12ના મોત સાથે મૃત્યુઆંક 349 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 14930 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.
રાજસ્થાનમાં એક જ દિવસમાં 393 કોરોનાના કેસ સામે આવ્યા, 12ના મોત સાથે કુલ 14930 લોકો સંક્રમિત - Rajasthan Corona virus cases
રવિવારે રાજસ્થાનના ધોલપુરમાં એક જ દિવસમાં 112 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં કોરોનાના 393 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી રાજ્યમાં 12ના મોત થતાં મૃત્યુઆંક 349 પર પહોંચ્યો છે.
રાજસ્થાનમાં એક જ દિવસમાં 393 કોરોના કેસ સામે આવ્યા, 12ના મોત સાથે 14930 લોકો સંક્રમિત
રવિવારે અજમેરથી 4, અલવરથી 12, બાડમેરથી 9, ભરતપુરથી 16, ભિલવાડાથી 5, ચૂરૂથી 3, ડુંગરપુરથી 6, જયપુરથી 60, જેસલમેરથી 1, ઝાલાવાડથી 2 કેસ સામે આવ્યા છે. મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધી 6,99,126 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાંથી 6,80,233 સેમ્પલ નેગેટિવ આવ્યા છે.
રાજ્યમાં મહમારીના પગલે અત્યાર સુધીમાં 349 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 2984 કેસ એક્ટિવ છે.