ઝારખંડમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 3 નક્સલી ઠાર
લોહરદગા: ઝારખંડના લોહરદગામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચેની અથડામણ થઈ હતી. આ અથડામણમાં 3 નક્સલીઓવને ઠાર કર્યા હતાં.
લોહરદગામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 3 આતંકવાદીઓ ઠાર
જિલ્લાના પેશરાર પોલીસ સ્ટેશનના જણાવ્યાં અનુસાર સેહેદાપાટ જંગલમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ ઘટનામાં JJMP નક્સલીઓ ગૃપના 3 નક્સલીઓને ઠાર કર્યા છે. પોલીસે સર્ચ ઓપરેશનના કરતા 47 રાઇફલને ઝપ્ત કરી છે.