શ્રી નગરઃ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ભારતીય સેનાની જવાબી કાર્યાવાહીમાં ત્રણ આતંકીને ઠાર કરાયાં છે. સીમા પાર મેંઘર અને સેક્ટર સહિત ગોળીબારી થઈ રહી હતી. તે દરમિયાન ભારતે પણ વળતો જવાબ આપ્યો હતો. જેમાં ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં સેનાની જવાબી કાર્યવાહી, 3 આતંકી ઠાર - -pakistani-terrorists-killed-in-mendhar-sector
જમ્મુ-કાશ્મીરની નિયંત્રણ રેખા પર ભારતીય સેનાની જવાબી કાર્યાવાહીમાં ત્રણ આતંકીઓને ઠાર કરાયાં છે.
jammu kashmir
મળતી માહિતી પ્રમાણે, ફેબ્રુઆરીમાં નિયંત્રણ રેખા પાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યુ હતું. આ પહેલાં પાક સેના તરફથી સીઝફાયરનો પણ ભંગ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી મેંઘર સહિતના અન્ય સેક્ટર પર ભારતીય સેના યુદ્ધ વિરામ ઉલ્લંઘનનો જવાબ અપી રહી છે.