તેલંગાણા: વારંગલ જિલ્લાના ગોરેકુન્તામાં કુવામાંથી શુક્રવારે વઘુ ત્રણ મૃતદેહો મળ્યા હતા. ગુરૂવારે સ્થાનિકોને 4 મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ ક્લસ્ટમ અને ડોગ સ્કવોડ આ મૃતદેહોની શોધ કરવામાં આવી હતી.
તેલંગાણા: વારંગલના કૂવામાંથી 9 મૃતદેહ મળી આવ્યા - લોકડાઉન
તેલંગાણાના ગોરેકુન્તા ગામના કુવામાંથી વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. અત્યાર સુધી કુવામાંથી 9 મૃતદેહ મળી આવ્યા છે.
વારંગલના કૂવામાંથી મળ્યા વધુ 3 મૃતદેહો
પોલીસે આ મૃતકો પશ્ચિમ બંગાળના હોવાનું જણાવ્યું હતું. આ લોકો છેલ્લા 20 વર્ષથી વારંગલના શિવાનગર વિસ્તારમાં ભાડેથી રહેતા હતા. લોકડાઉનને કારણે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી વેરહાઉસના એક ઓરડામાં રહેતા હતા.
પોલીસ દ્વારા પાલિકા કર્મચારીઓની મદદથી મૃતદેહોની એળખ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
Last Updated : May 22, 2020, 12:56 PM IST