ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 284 કેસ, 11 ના મોત - જયપુર

રાજસ્થાનમાં રાજ્ય ચિકિત્સા વિભાગના રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 284 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે પોઝિટિવ કેસની સંખ્યા 16 હજાર 944 પર પહોંચી ગઇ છે. હાલ, કોરોનાના કુલ 3186 કેસ એક્ટિવ છે. તેમજ શનિવારના રોજ 11 સંક્રમિતોના મોત થયા છે.

rajasthan
રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 284 કેસ, 11 ના મોત

By

Published : Jun 28, 2020, 8:01 AM IST

જયપુર: રાજસ્થાનમાં શનિવારે કોરોનાના 284 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને કોરોના સંક્રમિત 11 લોકોના મોત થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યારસુધીમાં 391 લોકોના મોત થયા છે.

રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 284 કેસ, 11 ના મોત

રાજ્ય ચિકિત્સા વિભાગના રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં 284 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજસ્થાનમાં કોરોનાના પોઝિટિવની સંખ્યા 16 હજાર 944 પહોંચી ગઇ છે. હાલ રાજસ્થાનમાં કુલ 3186 કેસ એક્ટિવ છે.

રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 284 કેસ, 11 ના મોત

ABOUT THE AUTHOR

...view details