નવી દિલ્હી: કોરોના મુદ્દે દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે મહત્વની ઘોષણાઓ અને સામાન્ય લોકોને અપીલ પણ કરી હતી.
દિલ્હીના જહાંગીરપુરીમાં 26 લોકોને કોરોના પોઝિટિવ - delhi news
કોરોના મુદ્દે દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે મહત્વની ઘોષણાઓ અને સામાન્ય લોકોને અપીલ પણ કરી હતી.

દિલ્હીના જહાંગીરપુરીમાં 26 લોકોને કોરોના પોઝિટિવ
મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું હતું કે, જહાંગીરપુરીના એક ઝોનમાં 26 લોકોને કોરોના પોઝિટિવ મળ્યાં છે. આ બધા લોકો આજુ-બાજુના ઘરોમાં જતા હતા. દિલ્હીમાં અત્યારે 71 કંટેનમેંટ ઝોન છે, જ્યાં પોલીસ અને સ્થાનિક પ્રશાસન સારું કામ કરે છે, પરંતુ લોકોએ નિયમોનું પાલન કરવું પડશે.