ચેન્નાઈઃ તમિલનાડુમાં કોરોનાના પોઝિટિવ કેસનો વિસ્ફોટ થયો છે. આજે એક દિવસમાં 2532 નવા કેસ નોંધાયા છે, જ્યારે કોરોના વાઇરસને લીધે 53 લોકોના મોત થયાં છે. જો કે, અત્યાર સુધી તમિલનાડુમાં કોરોના વાઇરસના કુલ 59,377 કેસ નોંધાયા છે.
તમિલનાડુમાં કોરોના વિસ્ફોટ, એક દિવસમાં 2532 નવા કેસ, 53ના મોત - તમિલનાડુ સરકાર
તમિલનાડુમાં કોરોનાના પોઝિટિવ કેસનો વિસ્ફોટ થયો છે. આજે એક દિવસમાં 2532 નવા કેસ નોંધાયા છે, જ્યારે કોરોના વાઇરસને લીધે 53 લોકોના મોત થયાં છે.
તમિલનાડુમાં કોરોના વિસ્ફોટ, એક દિવસમાં 2532 નવા કેસ, 53ના મોત
મહત્વનું છે કે, તમિલનાડુમાં આજે એક જ દિવસમાં સૌથી વધુ 2532 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 53 લોકોના કોરોનાને લીધે મોત થયાં છે. તમિલનાડુમાં હાલ સક્રિય કેસની સંખ્યા 25863 છે.
અત્યાર સુધી તમિલનાડુમાં કોરોના વાઈરસના 59377 કેસ નોંધાયા છે, જ્યારે મૃતકોની કુલ સંખ્યા 757 પર પહોંચી ગઈ છે.