ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળમાં બોટ ડૂબી જતા 31 માછીમારો ગુમ થયા, તપાસ શરૂ - 55 માછીમારો સમુદ્રમાં ફસાઇ ગયા

ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય લોકોના સંયુક્ત અભિયાનમાં કેરલ તટથી દૂર સમુદ્રમાં ફસાયેલા 24 માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં 31 માછીમારોની તપાસ શરૂ છે. ખરાબ હવામાનને કારણે 14 બોટમાં ઓછામાં ઓછા 55 માછીમારો સમુદ્રમાં ફસાઇ ગયા હતા.

Coast Guard rescues Kerala fishermen from rough seas
કેરળમાં બોટ ડૂબી જતા 31 માછીમારો ગુમ થયા, તપાસ ચાલુ

By

Published : Sep 8, 2020, 2:04 PM IST

એર્નાકુલમ: ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય લોકોના સંયુક્ત અભિયાનમાં કેરલ તટથી દૂર સમુદ્રમાં ફસાયેલા 24 માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં 31 માછીમારોની તપાસ શરૂ છે. ખરાબ હવામાનને કારણે 14 બોટમાં ઓછામાં ઓછા 55 માછીમારો સમુદ્રમાં ફસાઇ ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details