ચુુરુ: લોક-ડાઉનમાં છેલ્લા બે મહિનાથી ચુરુમાં ફસાયેલા 24 કાશ્મીરીમાં સોમવારે ખુશીનો માહોલ છવાયો હતો કારણ કે તેમને કાશ્મીર પરત મોકલવા આવ્યા હતા. મજૂરી માટે ચુરુ આવેલા આ કાશ્મીરીઓને સોમવારે જિલ્લા પ્રશાસનની મંજૂરી લઈ ભામાશાહ રફીક મંડલીના સહયોગથી કાશ્મીરીઓને બસથી તેમને કાશ્મીર પરત મોકલવામાં આવ્યા હતા.
રાજસ્થાનના ચુરુમાં ફસાયેલા 24 કાશ્મીરીને પરત મોકલાયા - રાજસ્થાનમાં કોરોના વાઇરસના દર્દીની સંખ્યા
ચુરુ મરૂધરાના લોકોના પ્રેમ અને લાગણી જોઇને ઘાટીના લોકોએ કહ્યું કે, કાશ્મીર માટે પ્રસ્થાન લેવાના પહેલાં બોલ્યા અમે જીવીશુ હિન્દુસ્તાન માટે અને મરીશુ હિન્દુસ્તાન માટે. મજૂરી કરવા ચૂરુ આવેલા 24 કાશ્મીરી લોકો છેલ્લા બે મહિનાથી ફસાયેલા હતા. ભામાશાહર મંડેલીયાની મદદથી સોમવારે બધા કાશ્મીરીઓને બસથી પરત મોલ્યા હતા.
રાજસ્થાનના ચુરુમાં ફસાયેલા 24 કાશ્મીરીઓને પરત મોકલાયા
આ દરમિયાન અધ્યક્ષ પાયલ સૈનીએ બસને લીલો ઝંડી દેખાડી રવાના કરી હતી. જે દરમિયાન મારૂધરાના લોકોનો પ્રેમ અને સ્નેહ જોઇ ભાવુક થઇને કાશ્મીરીઓએ કહ્યુ કે, પાકિસ્તાનથી અમને નફરત છે.અમે જીવીશુ હિન્દુસ્તાન માટે અને મરીશુ પણ હિન્દુસ્તાન માટે કાશ્મીર માટે રવાના થયેલા આ કાશ્મીરીઓએ કહ્યું કે સરકાર જેટલા પૈસા કાશ્મીરને આપે છે તેટલા પૈસા દેશમાં કોઇ રાજ્યમાં નહિ આપતી હોય.