નવી દિલ્હી: સરકારે 22મા લો કમિશનના ગઠનની જાહેરાત કરી છે. આ કમિશન સરકારને કાયદા મામલે સલાહ અને સુચનો આપતો હોય છે. જેનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે. લો કમિશનના ગઠન માટે રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ સરકાર હવે તેના માટે અધ્યક્ષ ઉપરાંત અન્ય સભ્યોની નિંમણુંક કરશે.
લો-કમિશનના ગઠનને લઇ રાષ્ટ્રપતિની મંજૂરી, 22મા લો કમિશનની થઈ રચના - નિવૃત જજ
લો-કમિશનના ગઠનને લઇ રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ સરકાર હવે તેના અધ્યક્ષ ઉપરાંત અન્ય સભ્યોની નિંમણુક કરશે. આમ જોવા જઇએ તો તેનો અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના નિવૃત જજ હોય છે.
22માં લો કમિશનની ઓપચારીક રીતે રચના
જો હકીકતમાં જોવા જઇએ તો તેનો અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના નિવૃત જજ હોય છે. આ પહેલા કમિશનનો સમય ગાળો 31 ઓગષ્ટ 2018ના રોજ પૂર્ણ થઇ ગયો હતો.