જયપુર: છેલ્લા 2 દિવસથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યા છે. રવિવારે સવારે, 224 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. બાદ પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા વધીને 19,756 થઈ ગઈ છે અને છેલ્લા 12 કલાકમાં 6 લોકોના મૃત્યુ થયા છે.
રાજસ્થાનમાં કોરોનાના 224 નવા કેસ નોંધાયા, કુલ આંક 19,756 પર પહોંચ્યો - રાજસ્થાન કોરોના કુલ આંક
રાજસ્થાનમાં રવિવારના રોજ કોરોનાના 224 નવા કેસ નોંધાયા હતા. ત્યારબાદ 12 કલાક પછી 6 સંક્રમિત દર્દીઓના મોત થયા હતા જેથી રાજ્યમાં કુલ મોતનો આંકડો 453 પર પહોંચ્યો છે.
રાજસ્થાનમાં કોરોનાના 224 નવા કેસ નોંધાયા, કુલ આંક 19,756 પર પહોંચ્યો
આરોગ્ય વિભાગ દ્વારા મળેલી જાણકારી અનુસાર રવિવારે અજમેરમાં -7, અલવર- 23, બરાં- 4, ભરતપુર માં- 8, ભીલવાડામાં -3, 2બિકાનેરમાં-12, ચુરમા -1 દોસા -7, ઝાલોર-18, ઝાલાવાડ-3, પ્રતાપ ગઢ-48, ઉદયપુર-4 પોઝિટવ કેસ આવ્યા હતા ત્યાર બાદ જોધપુરમાં-4, ઉદયપુર-1 અને કોટા - 1 કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.