ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિશેષતા: 300 સાંસદ પહેલીવાર લોકસભામાં તો આ દિગ્ગજો બહાર

ન્યૂઝ ડેસ્ક: આ વખતે લોકસભાના 542 સાંસદોમાંથી 300 પહેલી વખત ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા છે. જેના કારણે 17મી લોકસભાનો આવનારો ચહેરો કંઇક નવો જોવા મળે છે. આ વખતે ભારતીય ચૂંટણીના ઇતિહાસના  કેટલાક પ્રમુખ ચહેરા સંસદમાં જોવા નહી મળે.

speciality

By

Published : May 30, 2019, 10:41 AM IST

છેલ્લા 3 દાયકાથી ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં પોતાની પાર્ટી, રાજય અને સંસદીય ક્ષેત્રની અવાજ બનનારા કેટલાક પ્રમુખ ચહેરા આ વખતે સંસદમાં જોવા નહી મળે.

લાલ કૃષ્ણ આડવાણી

જેમાં ભાજપના લાલકૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન, સુષ્મા સ્વરાજ, હુકુમદેવ નારાયણ યાદવ, પૂર્વ વડાપ્રધાન H.D. દેવેગૌડા, કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ફડગે અને ઉપનેતા જ્યોતિરાદિત્યા સિંધિયા પ્રમુખ ચહેરા છે.

સુમિત્રા મહાજન

એક તરફ ભાજપે કેટલાક દિગ્ગજ નેતાઓને આ વખતે ટીકિટ આપી નહોતી, તો મોદીની નિંદા કરતા દેવેગૌડા, ખડગે અમે સિંધિયાને હારનો સામનો કરવો પડયો છે.

જ્યોતિરાદિત્યા સિંધિયા

ભાજપ તરફથી આડવાણી, મુરલી મનોહર જોશી, શાંતા કુમાર, કલરાજ મિશ્ર, ભગત સિંહ કોશ્યારીને આ વખતે ચૂંટણી લડવાની તક નથી મળી.

H.D. દેવેગૌડા

16મી લોકસભામાં લોકસભા અધ્યક્ષ રહેલા સુમિત્રા મહાજન પણ આ વખતે ચૂંટણી નથી લડી શક્યા.

મુરલી મનોહર જોશી

ABOUT THE AUTHOR

...view details