ભારતીય વાયુસેનાની તાકાત વધી, રુસ સાથે 1500 કરોડનો કરાર - મિસાઈલ સુખોઈ
નવી દિલ્હી: ભારતે રુસ સાથે લગભગ 1500 કરોડ રુપિયાની ડીલ સાઈન કરી છે. જેને કારણે આગામી દિવસોમાં ભારતની સૈન્ય ક્ષમતામાં વધારો થશે.

file
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ભારતે રુસ સાથે એયર-ટુ-એયર મિસાઈલ સિસ્ટમની ડીલ સાઈન કરી છે. આ સિસ્ટમ મિસાઈલ સુખોઈ-30 MKI લડાયક વિમાનમાં ઉપયોગ લેવામાં આવશે.