ગુજરાત

gujarat

ETV Bharat / bharat

RBIના ઇમરજન્સી ફંડમાં 15 ટકાનો ઘટાડો - ભારતીય રિઝર્વ બેન્ક

મુંબઈ: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ઇમરજન્સી ફંડમાં 30 જૂન 2019 સુધી ગયા વર્ષની સરખામણીમાં 1.96 લાખ કોરડ રૂપિયાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જો કે, દરેક વર્ષના આધારે 15 ટકાનો અભાવ છે. RBIની વાષિક રિપોર્ટમાં આ જાણકારી મળી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બેન્કના રોકડ અને પૂર્નમૂલ્યાંકન ખાતામાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. જે 6.96 લાખ કરોડથી ઘટીને 6.64 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે.

RBi

By

Published : Aug 30, 2019, 3:24 AM IST

ઇમરજન્સી ફંડમાં 52,000 કરોડ રૂપિયાના અભાવના સરકારને સરપ્લસ માટે આવ્યો છે. સરકારને RBI દ્વારા 1.76 લાખ કરોડના સરપ્લસ આપવાની વાસ્તવિક લાભ 58,000 કરોડ રૂપિયાનો જ થશે.

સરકારે પ્રથમ નાણાકિય વર્ષ 2019-20 માટે 90,000 કરોડના લાભાંશનું બજેટ રાખ્યું હતું, જેમાં RBIએ 28,000 કરોડ રૂપિયાના લાભાંશનું હસ્તાંતરણ કરી દેવમાં આવ્યું હતું. RBIની આ રિપોર્ટમાં કહેવમાં આવ્યું છે કે, ઘરેલૂ સ્ત્રોતોથી આવક ગયા વર્ષે 50,880 કરોડથી 132.07 ટકા 1,18,078 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details