ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશમાં પરપ્રાંતિય મજૂરોની બસ પલટી જતા 15 ઇજીગ્રસ્ત - ઉત્તરપ્રદેશમાં પરપ્રાંતિય મજૂરોની બસ પલટી જતા 15 ઘાયલ

શુક્રવારે મોડી રાત્રે નવાબગંજ વિસ્તારમાં રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ તરફ 30 જેટલા પરપ્રાંતિય મજૂરોને લઇને જતી બસ પલટી ગઈ હતી. જેમાં ઓછામાં ઓછા 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશ

By

Published : May 23, 2020, 8:17 AM IST

પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ): નવાબગંજ વિસ્તારમાં શુક્રવારે મોડીરાત્રે 30 જેટલા પરપ્રાંતિય મજૂરોની એક બસ પલટી જતા ઓછામાં ઓછા 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હાલ તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે.

" મહેસૂલ નિરીક્ષક રાજેશકુમાર સિંહે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં 15-20 લોકો ઇજીગ્રસ્ત થયા છે. બસ રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ તરફ જઇ રહી હતી. આ તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details