હૈદરાબાદ: તેલંગણાના મેડચલ જિલ્લાના ડુંડીગલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 વર્ષની માસુમ બાળકી પર સામૂહિક દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ત્રણ લોકોએ બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું છે.
હૈદરાબાદમાં 14 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ - gang-rape-with-minor-in-hyderabad
તેલંગણાના મેડચલ જિલ્લાના ડુંડીગલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 વર્ષની માસુમ બાળકી પર સામૂહિક દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે.
હૈદરાબાદ
પોલીસે આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બાળકીના ફોન નંબરના આધાર પરથી આરોપીઓની ધરપકડ કરી છે. ડુંડીગલ પોલીસે બાળકીને બચાવી લીધા બાદ તેને તબીબી તપાસ માટે મોકલી છે.