ફિરોઝાબાદ: જિલ્લાના ભાદાન વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર એક ટ્રક બસને ટકરાઈ હતી. જેમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 14ના મોત, અનેક ઘાયલ - ફિરોઝાબાદમાં રોડ અકસ્માત
યુપીના આગ્રા-લખનઉ હાઇવે પર ફિરોઝાબાદ જિલ્લામાં બુધવારની મોડી રાત્રે એક ટ્રક અને બસ વચ્ચે ગરખ્વાર અકસ્માત થયો હતો. જેમાં 14 લોકોના મોત થયાં છે.

firozabad
આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત
આ અંગે વાત કરતાં SSP સચિન્દ્રએ જણાવ્યું હતું કે, "બસમાં ઓછામાં ઓછા 40-45 મુસાફરો હતા. જેમાંથી 10થી વધુ લોકોના મોત થયા છે. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર માટે હાલ સૈફાઇ મીની પીજીઆઈ મેડિકલ કૉલેજ ખાતે ખસેડાયા છે."
Last Updated : Feb 13, 2020, 8:05 AM IST