ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને ભાજપ વચ્ચે થયેલી ઝપાઝપીમાં 14 ઘાયલ - સંદેશખાલીમાં ટીએમસી અને ભાજપ વચ્ચે ઝપાઝપી

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ટીએમસી અને ભાજપ વચ્ચે થયેલી અથડામણમાં 14 લોકો ઘાયલ થયા છે. આ ઘટના હાટગાચી બ્લોક-10ના કણમારી ગામની છે.

પશ્ચિમબંગાળ
પશ્ચિમબંગાળ

By

Published : Jun 27, 2020, 7:57 PM IST

પશ્ચિમ બંગાળ :સંદેશખાલીમાં ટીએમસી અને ભાજપ વચ્ચે થયેલી અથડામણમાં 14 લોકો ઘાયલ થયા છે. આ ઘટના હાટગાચી બ્લોક-10ના કણમારી ગામની છે.

ગઇકાલે બીજેપીના અમુક કાર્યકર્તાઓએ સ્થાનિક બીડીઓ પાસે એક પ્રતિનિયુક્તિ રાખી, જેથી અમ્ફાન રાહત માટે સહાયની સારી માંગ કરી શકાય.

બાદમાં રાત્રે ભાજપના કાર્યકરો પર ટીએમસી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અને આ ઝપાઝપીમાં બંને પક્ષના 14 લોકો ઘાયલ થયા હતા.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details