મહત્વું તો એ છે કે, આ કિંગ કોબ્રા સાપ 14 ફૂટ જેટલો લાંબો હતો. જિલ્લામાં આવેલા જિયાજુરી ચાના બગીચામાં આ સાપ જોવા મળ્યો હતો. બગીચામાં સાપને જોતા જ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેને કારણે અફડા-તફડી મચી જવા પામી હતી.
ચાના બગીચામાં દેખાયો 14 ફૂટ લાંબો કિંગ કોબ્રા - Gohati
ગોહાટી: અસમમાં ઘણાં પ્રકારના વન્યજીવો જોવા મળતા હોય છે. જેમાં સાપની ઘણી પ્રકારની પ્રજાતિઓ અસમમાં જોવા મળે છે. ત્યારે અસમમાં ચાના બગીચામાં એક કિંગ કોબ્રા સાપ જોવા મળ્યો હતો. ત્યારબાદ વનવિભાગ દ્વારા રેસક્યૂ કરીને સાપને પકડી લેવામાં આવ્યો હતો.
ચાના બગીચામાં દેખાયો 14 ફૂટ લાંબો કિંગ કોબ્રા
ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા તુરંત જ વનવિભાગને જાણ કરવામાં આવી હતી.
આ મામલા અંગે જાણ થતા તુરંત જ વનવિભાગ આવી પહોંચી હતી, તેમજ વનવિભાગની ટીમે સાપને પકડીને તેને સુવાંગ અનામત જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.