અરૂણાચલ પ્રદેશના સિયાંગ અને શી યોમી જિલ્લાની સીમા પર ગટ્ટાના ગામની પાસે સમુદ્ર તળેટીથી 12000 ફુટની ઉંચાઇ પર વાયુસેનાના MI-17 હેલિકોપ્ટર દ્વારા કાટમાળ જોયા બાદ વાયુ સેનાના પર્વતીય દળના 9 કર્મી, સેનાના 4 અને 2 અસૈન્ય પર્વતીય દળના મોકલ્યા હતા.
AN-32 વિમાન દુર્ઘટનામાં કોઈ જીવિત ન મળ્યું, 13 લોકોના મોત - ARUNACHAL PRADESH
ઈટાનગરઃ AN-32 વિમાન દુર્ઘટનામાં ગુમ 13 લોકોની કોઈ ભાળ મળી નથી. વાયુસેનાની સર્ચ ટીમ આજે AN-32ની ક્રેશ સાઇટ પર પહોંચી હતી, જ્યાં તેને વિમાનમાં સવાર યાત્રીકોઓના પરિવારોને તેની સૂચના આપી હતી. 3 જૂનેે લાપતા થયેલા વાયુસેનાનું AN-32 વિમાનમાં કોઇની પણ બચવાની સંભાવના નથી.
AN-32 વિમાન દુર્ધટનામાં કોઇ પણ બચ્યું નહીં, 13 લોકોના મોત
અસમના જોરહાટથી AAN-32 વિમાન ઉડાન ભરી રહ્યુ હતુ. રૂસથી નિર્માણ AAN-32 વિમાન અસમના જોરહાટમાં 3 જૂને ચીનની સીમાની નજીક મેંચુકા એકવાંસ્ડ લૈંડિંગ થઇ રહ્યુ હતુ. તેની ઉડાન ભર્યા પછી 33 મિનિટ બાદ બપોરે એક કલાકે તે સંપર્કથી બહાર થઇ ગયું હતું.