પટણા: બિહારના જુદા જુદા ભાગોમાં મંગળવારે વીજળી પડતાં 12 લોકોનાં મોત થયા હતાં.
બિહારમાં વીજળી પડવાથી 12 લોકોના મોત - વીજળી પડવાથી થયુ મોત
મુખ્યપ્રધાન નીતીશ કુમારે બિહારમાં વીજળી પડવાથી થયેલા 12 લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ પીડિત પરિવારોમાંના દરેકને 4 લાખની એક્સ ગ્રેટિયા તરીકે ચૂકવણી કરવાની જાહેરાત કરી હતી.
Bihar
જિલ્લામાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં, જ્યારે જહાનાબાદ અને કટિહાર જિલ્લામાં પ્રત્યેક બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, નાલંદા, ગયા, જમુઇ, શેખપુરા અને અરવાલમાં એક-એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
મુખ્યપ્રધાન નીતીશ કુમારે બિહારમાં વીજળી પડવાથી થયેલા 12 લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ પીડિત પરિવારોમાંના દરેકને 4 લાખની એક્સ ગ્રેટિયા તરીકે ચૂકવણી કરવાની જાહેરાત કરી હતી.