દિલ્હીમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 2248 થઈ, 24 કલાકમાં 92 નવા કેસ નોંધાયા - latest news of lockdown
દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 2248 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 92 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ 113 લોકો સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
Delhi
નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 2248 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 92 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ 113 લોકો સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 724 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1 વ્યક્તિનું મોત થયું છે. જેની સાથે કુલ મૃત્યુઆંક 48 પર પહોંચ્યો છે. હાલમાં દિલિહીમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 1476 છે.