રાજસ્થાનઃ રાજસ્થાનના જોધપુરના ગ્રમીણ દેવુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ પરિવારના 11 લોકોના મોત થયાં છે. આ ઘટનાની જાણ થતાની સાથે આખા ગામમાં સનસનાટી ફેલાઇ ગઇ હતી. આ મૃતક પરિવાર પાકિસ્તાન વિપસ્થીત ભીલ પરિવાર છે અને થોડા સમય પહેલા પાકિસ્તાનથી જોધપુર આવ્યો હતો. આ પરિવાર ખેતરમાં ટયૂબવેલનું કામ કરતો હતો, પરંતુ આ બધા લોકોએ આ પરિવારના મોતનુ કારણ હજુ જાણી શકાયુ નથી.
રાજસ્થાનઃ જોધપુરમાં એક જ પરિવારના 11 લોકોના શંકાસ્પદ મોત, કારણ અકબંધ - Eleven members of the same family were killed in the police station area
રાજસ્થાનના જોધપુરના ગ્રમીણ દેવુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ પરિવારના 11 લોકોના મોત થયાં છે. આ ઘટનાની જાણ થતાની સાથે આખા ગામમાં સનસનાટી ફેલાઇ ગઇ હતી. આ મૃતક પરિવાર પાકિસ્તાન વિપસ્થીત ભીલ પરિવાર છે અને થોડા સમય પહેલા પાકિસ્તાનથી જોધપુર આવ્યો હતો. આ પરિવાર ખેતરમાં ટયૂબવેલનું કામ કરતો હતો, પરંતુ આ બધા લોકોએ આ પરિવારના મોતનુ કારણ હજુ જાણી શકાયુ નથી.
જોધપુરના ગ્રમીણ દેવુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ પરિવારના 11 લોકોના શંકાસ્પદ મોત થયા છે. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે આખા ગામમા સનસનાટી ફેલાઇ ગઇ હતી. ગામ લોકોએ પોલીસને જાણ કરી હતી. સુચના મળતાની સાથે જ તરત પોલીસ આવી પહોંચી ગઇ હતી. જ્યાં જોયુ તો 11 લોકો મૃત હાલતમાં હતા અને એક યુવક ઘાયલ હાલતમાં હતો. ઘયલને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મૃતકોમાં 2 પુરૂષ, 4 મહિલા, 5 બાળકો હોવાનું જાણવા મળ્યું છે.
આ મૃતક પરિવાર પાકિસ્તાન વિપસ્થીત થયો હતો. થોડા સમય પહેલા પાકિસ્તાનથી જોધપુર આવ્યો હતો. આ પરિવાર ખેતરમાં ટયૂબવેલનું કામ કરતો હતો અને નજીકમાં આવેલી ઝૂપડીમાં વસવાટ કરતો હતો, આ પરિવારના સભ્યોના અચાનક મોત થતાં ખળભળાટ મચી ગયો છે, પરંતુ મોતનું કારણ હજુ જાણી શકાયું નથી.