ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશમાં 11 નવા કેસ કોરોના પોઝિટિવ, 3082 લોકો કોરોનાથી સંક્રમિત - latest corona cases in india

લખનૌની કિંગ જ્યોર્જ મેડીકલ યુનિવર્સિટી દ્વારા 738 કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 11 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

ઉત્તરપ્રદેશમાં આજે 11 નવા કેસ આવ્યા સામે, 3082 લોકો કોરોનાથી સંક્રમિત
ઉત્તરપ્રદેશમાં આજે 11 નવા કેસ આવ્યા સામે, 3082 લોકો કોરોનાથી સંક્રમિત

By

Published : May 8, 2020, 11:53 AM IST

ઉત્તરપ્રદેશ: રિપોર્ટમાં આ તમામ કેસમાંથી 5 કેસ લખનૌમાં, 2 રામપુરા, 3 કાનપુરના, 1 સહારનપુરના છે. લખનૌના 5 દર્દીઓમાંથીમાંથી 1 મહિલા, 4 પુરૂષ છે. તેમજ કાનપુરના 3 દર્દીઓ પૈકી તમામ પુરૂષ છે. રાજ્યભરમાં ક્વોરેન્ટાઇન કરાયેલા દર્દીઓની સંખ્યા 9575 છે. તો 1885 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આ સાથે જ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1250 છે જ્યારે 62 લોકોનાં મોત થયાં છે.

ABOUT THE AUTHOR

...view details