ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS: દિવસભરના 10 મોટા સમાચાર પર એક નજર - રાજકોટમાં ફ્લાવર શો

ન્યૂઝ ડેસ્કઃ 24 જાન્યુઆરીને શુક્રવારના દિવસના મોટા સમાચારો પર એક નજર

TOP NEWS
TOP NEWS

By

Published : Jan 24, 2020, 10:59 AM IST

શુક્રવારના મોટા સમાચારઃ

  • આજે રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ પર આયોજીત ફ્લાવર શોનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરશે ઉદ્ઘાટન
  • દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે અમિત શાહ ત્રણ અલગ-અલગ રેલીઓને કરશે સંબોધન
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા દિલ્હીમાં, જનસભાનું કરશે સંબોધન
  • AAP નેતા અરવિંદ કેજરીવાલ પણ રોડ શો યોજીને કરશે ચૂંટણી પ્રચાર
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાળ પુરસ્કારથી સન્માનિત થયેલા 22 બાળકો સાથે કરશે સંવાદ, આ સાથે જ 1730 આદિવાસી કલાકારો, NCC કેડેટો, NSS સ્વયંસેવકો સાથે પણ કરશે ચર્ચા
    TOP NEWS
  • ચાઇનામાં કોરોનાવાઇરસથી 25 લોકોના મોત થતાં 830 કેસ દાખલ, આ વાઇરસની લપેટમાં આવી એક કેરળની નર્સ, હાલ સારવાર હેઠળ
  • CAA પર પ્રદર્શનની વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા વિરૂદ્ધ અરજી પર સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી
  • હિન્દી ફિલ્મ જગતમાંથી આંતરરાષ્ટ્રીય લક્ઝરી બ્રાન્ડ અભિયાનનો ભાગ બનનારી પહેલી ભારતીય મહિલા બૉલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ
  • ભારતીય શાસ્ત્રીય સંગીતના સૌથી સશક્ત અને ભારત રત્ન પંડિત ભીમસેન જોશીની પુણ્યતિથિ, 24 જાન્યુઆરી 2011ના દિવસે લીધા હતા અંતિમ શ્વાસ
  • ટીમ ઇન્ડિયા પાંચ મૅચોની T-20 સીરીઝના પહેલા મૅચ માટે ઑકલેન્ડમાં કેન વિલિયમ્સનની કૅપ્ટનશીપવાળી ન્યૂઝીલેન્ડ ટીમ સાથે કરશે સામનો

ABOUT THE AUTHOR

...view details