ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'બન્નંગયી', ક્યારેક જોયુ કે? અહી નારિયેળનું અથાણું છે ટ્રેડિંમાં - how to make coconut chutney

આ બન્નંગયી સાથે અથાણું બનાવવાનો પહેલો પ્રયાસ હતો. દક્ષિણ કન્નડ ડિસ્ટ્રિક્ટ કોકોનટ ફાર્મર્સ પ્રોડ્યુસર્સ કંપનીએ આ વિશેષ પ્રયાસ શરૂ કર્યો છે. આ બન્નંગયી (coconut pickle preparation) અથાણું 6 મહિના સુધી વાપરી શકાય છે. બજારમાં 250 ગ્રામનું પેકેટ બહાર પાડવામાં આવ્યું છે.

'બન્નંગયી', ક્યારેક જોયુ કે અહી નારિયેળનું અથાણું છે ટ્રેડિંગમાં
'બન્નંગયી', ક્યારેક જોયુ કે અહી નારિયેળનું અથાણું છે ટ્રેડિંગમાં

By

Published : Jul 19, 2022, 7:17 PM IST

મેંગલોર (કર્ણાટક): અથાણું દરેકને પ્રિય છે. તમે લીંબુ, કેરી, ટામેટા, મિશ્રિત શાકભાજીના અથાણાં સાંભળ્યા અને ખાધા હશે, પરંતુ તે પછી અલગ-અલગ શાકભાજીમાંથી અથાણું બનાવવાનો પ્રયોગ થયો અનો હવે દક્ષિણ કન્નડ જિલ્લામાં 'બન્નંગયી' (નારિયેળ) અથાણાંનો ઉદ્યોગ (coconut pickle preparation) શરૂ થયો છે.

'બન્નંગયી', ક્યારેક જોયુ કે અહી નારિયેળનું અથાણું છે ટ્રેડિંગમાં

આ પણ વાંચો:નુપુર શર્માને મારવા ભારત પહોંચ્યો પાક ઘૂસણખોર, ઉલેમાના નિવેદન બાદ બનાવ્યો હત્યાનો પ્લાન

બન્નંગયી (Karnataka Bannangayi) સાથે અથાણું બનાવવાનો પહેલો પ્રયાસ હતો. દક્ષિણ કન્નડ ડિસ્ટ્રિક્ટ કોકોનટ ફાર્મર્સ પ્રોડ્યુસર્સ કંપનીએ આ વિશેષ પ્રયાસ શરૂ કર્યો છે. નારિયેળના પાકના મૂલ્યવર્ધનમાં વધારો કરવા માટે નારિયેળ ઉત્પાદકોને સાથે લાવી આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે, બન્નંગયીઅથાણું બનાવવામાં આવે છે.

'બન્નંગયી', ક્યારેક જોયુ કે અહી નારિયેળનું અથાણું છે ટ્રેડિંગમાં

આ પણ વાંચો:ભારતમાં નાગ પંચમી પર અહી ભરાય છે સાપનો મેળો

કંપની પસંદગીના નારિયેળ ઉત્પાદકો પાસેથી પરિપક્વ નારિયેળ ખરીદે છે અને બેંગલુરુમાં અથાણું બન્નંગયીબનાવે છે. અથાણું બે પ્રકારમાં તૈયાર (coconut pickle recipe) કરવામાં આવે છે, લસણ સાથે અને લસણ વગર. અથાણું બનાવતી વખતે કયા માપદંડોનું પાલન કરવું જોઈએ અને શું વાપરવું જોઈએ તેનો અભ્યાસ કરીને તેનું ઉત્પાદન કરવામાં આવે છે. એવું જાણવા મળ્યું છે કે, આ બન્નંગયીઅથાણું 6 મહિના સુધી વાપરી શકાય છે. બજારમાં 250 ગ્રામનું પેકેટ બહાર પાડવામાં આવ્યું છે.

'બન્નંગયી', ક્યારેક જોયુ કે અહી નારિયેળનું અથાણું છે ટ્રેડિંગમાં

બન્નંગયી અથાણું એક નવો પ્રયોગ: નારિયેળમાંથી અથાણાંની તૈયારી પણ આશ્ચર્યજનક છે. આ સંસ્થાએ નાશવંત નારિયેળમાંથી લાંબો સમય ટકી રહે તેવા અથાણાં બનાવીને ખાસ પ્રયાસ કર્યો છે. જેમણે આ અથાણું ચાખ્યું છે, તેઓ પ્રતિભાવ આપી રહ્યા છે કે, તે સારું છે. તો મોટા પાયે બન્નંગયીઅથાણું બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details