ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Singer Sahadev Accident બચપન કા પ્યાર ગીત ગાનાર સહદેવ રોડ અકસ્માતમાં ઘાયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ - Bachpan ka pyaar singer Sahadev

બચપન કા પ્યાર (Bachpan ka pyar) ગીત ગાઈને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર સહદેવ દીર્દો રોડ અકસ્માતમાં ઘાયલ (sahdev dirdo road accident) થયો છે ખરાબ રીતે ઘાયલ સહદેવને સુકમાની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેને જગદલપુર ડિમરાપાલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે ગાયક બાદશાહ સિંહે ટ્વિટ કરીને દરેકને પ્રાર્થના કરવાની અપીલ (Singer Badshah tweeted and appealed to everyone to pray) કરી છે

Bachpan ka pyaar "singer Sahadev injured road accident: બચપન કા પ્યાર" ગીત ગાનાર સહદેવ રોડ અકસ્માતમાં ઘાયલ, હોસ્પિટલમાં સારવાર હેઠળ
Bachpan ka pyaar "singer Sahadev injured road accident: બચપન કા પ્યાર" ગીત ગાનાર સહદેવ રોડ અકસ્માતમાં ઘાયલ, હોસ્પિટલમાં સારવાર હેઠળ

By

Published : Dec 29, 2021, 12:07 PM IST

Updated : Oct 28, 2022, 1:03 PM IST

સુકમાઃબચપન કા પ્યાર (Bachpan ka pyar) ગીત ગાઈને હેડલાઈન્સ બનાવનાર સહદેવ રોડ અકસ્માતમાં ઘાયલ (sahdev dirdo road accident) થયો છે. આ અકસ્માત બાઇક અનિયંત્રિત રીતે પલટી જવાને કારણે થયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા સહદેવ દીર્દોને સારવાર માટે સુકમાની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતાો, જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેમને જગદલપુર ડિમરાપાલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતો.

મિત્રો સાથે ગયો હતો બાઇક રાઇડમાં

મંગળવારે સાંજે સહદેવ તેના મિત્રો સાથે બાઇક પર સુકમાના શબરી નદી વિસ્તારમાં ફરવા ગયો હતો. આ દરમિયાન મોટર સાયકલ બેકાબુ થઈને પલટી મારી ગઈ હતી. જેના કારણે મોટર સાયકલ પર સવાર સહદેવ ડીરડોને ઇજા પહોંચી હતી. આ માર્ગ અકસ્માતમાં સહદેવ દીર્દોને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.

અકસ્માત બાદ નજીકના લોકોએ સહદેવને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા

અકસ્માત બાદ નજીકના લોકોએ સહદેવને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યા તેને પ્રાથમિક સારવાર મળી હતી. અકસ્માતની માહિતી મળતાં જ કલેક્ટર અને SP ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સહદેવની ગંભીર સ્થિતિને જોતા અધિકારીઓએ જગદલપુરના ન્યુરોલોજિસ્ટ સાથે વાત કરી અને તેને સારી સારવાર માટે ડિમરાપાલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. સહદેવની હાલત નાજુક હોવાનું કહેવાય છે

Last Updated : Oct 28, 2022, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details