- એક માતાએ પગમાં 9 આંગળીઓવાળા બાળકને જન્મ આપ્યો છે
- બાળકના ડાબા પગમાં 9 આંગળીઓ છે
- બાળકના જમણા પગમાં સામાન્ય બાળકની જેમ પાંચ આંગળીઓ જ છે
બેંગ્લુરઃ કર્ણાટકના વિજયનગર સ્થિત હોસપેટમાં એક ખાનગી હોસ્પિટલમાં એક માતાએ પગમાં 9 આંગળીઓવાળા બાળકને જન્મ આપ્યો છે. જેણે બધાને હેરાન કરી દીધા છે.આ બાળકના ડાબા પગમાં 9 આંગળીઓ છે, જ્યારે જમણા પગમાં સામાન્ય બાળકની જેમ પાંચ આંગળીઓ જ છે.
આ પણ વાંચોઃઈન્ડિગોની દિલ્હી-બેંગલુરુની ચાલુ ફ્લાઈટમાં માતાએ બાળકને આપ્યો જન્મ, ફોટા થયા વાઈરલ
હાલ માતા અને બાળક બન્ને સ્વસ્થ છે