ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુપીના આઝમગઢમાં ઝેરી દારૂ પીવાથી 7 લોકોના થયા મોત - SPURIOUS LIQUOR DEATHS UTTAR PRADESH

આઝમગઢમાં આજ રોજ ઝેરી દારુ પીવાથી 7 લોકોના મોત થયા(SPURIOUS LIQUOR DEATHS UTTAR PRADESH) છે અને 12 થી વધુ લોકો બીમાર થયા છે.

યુપીના આઝમગઢમાં ઝેરી દારૂ પીવાથી 7 લોકોના થયા મોત
યુપીના આઝમગઢમાં ઝેરી દારૂ પીવાથી 7 લોકોના થયા મોત

By

Published : Feb 21, 2022, 5:39 PM IST

આઝમગઢઃ અહરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એકવાર ઝેરી દારૂનો કહેર સામે આવ્યો છે. ઝેરી દારૂ પીવાથી 7 લોકોના મોત થયા(SPURIOUS LIQUOR DEATHS UTTAR PRADESH) છે અને 12 થી વધુ લોકો બીમાર થયા છે. આ ઘટનાથી આસપાસના ગામડાઓમાં હાહાકાર મચી ગયો છે.

આ પણ વાંચો : Liquor Destruction of Vadodara : વડોદરાના ચાર પોલીસ મથકોમાં ઝડપાયેલા 1.7 કરોડના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું

જાણો સમગ્ર ઘટના

રોષે ભરાયેલા ગ્રામજનોએ માહુલ શહેરમાં હોબાળો મચાવ્યો હતો. આ ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર દારૂનો ધંધો પણ વધ્યો છે. અહરૌલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નગર પંચાયતના માહુલ સ્થિત દેશી દારૂની દુકાનમાંથી રવિવારે સાંજે વેચાયેલો દારૂ ઝેરી હતો.

આ પણ વાંચો :Palsana Police Raid: વિદેશી દારૂની મહેફિલ માણતાં 25 ઝડપાયા, બેંગકોકથી આવેલી બે મહિલા પણ હતી સામેલ

ABOUT THE AUTHOR

...view details