ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ત્રિપુરામાં હિંસા અને પયગંબર મોહમ્મદની નિંદાના વિરોધમાં ઔરંગાબાદ સંપૂર્ણ બંધ, ઉગ્ર દેખાવો

ત્રિપુરામાં હિંસા (Tripura violence )અને પયગંબર મોહમ્મદની નિંદાના વિરોધમાં શુક્રવારે ઔરંગાબાદ (Aurangabad)શહેરના લોકોએ ઔરંગાબાદને સંપૂર્ણ રીતે બંધ રાખ્યું હતું. શહેરમાં બંધની અસર જોવા મળી હતી.

ત્રિપુરામાં હિંસા અને પયગંબર મોહમ્મદની નિંદાના વિરોધમાં ઔરંગાબાદ સંપૂર્ણ રીતે બંધ
ત્રિપુરામાં હિંસા અને પયગંબર મોહમ્મદની નિંદાના વિરોધમાં ઔરંગાબાદ સંપૂર્ણ રીતે બંધ

By

Published : Nov 13, 2021, 9:53 AM IST

  • ત્રિપુરા હિંસા સામે ઔરંગાબાદ સંપૂર્ણ બંધ
  • મહારાષ્ટ્રના નાંદેડ, માલેગાંવ અમરાવતીમાં હિંસા અને પથ્થરમારો
  • શુક્રવારે ઔરંગાબાદ શહેર સંપૂર્ણ રીતે બંધ રહ્યું

મહારાષ્ટ્રઃ ઔરંગાબાદ જિલ્લામાં આવેલી રઝા એકેડેમીએ(Raza Academy ) ગઈ કાલે ત્રિપુરામાં હિંસા અને પયગંબર મોહમ્મદની નિંદાના વિરોધમાં બંધનું એલાન આપ્યું હતું, જેના પરિણામે શુક્રવારે ઔરંગાબાદ શહેર સંપૂર્ણ રીતે બંધ (The city closed peacefully )રહ્યું હતું.

શહેર શાંતિપૂર્ણ રીતે બંધ

આ અંગે રઝા એકેડમીના અધિકારીઓનું કહેવું છે કે શહેર શાંતિપૂર્ણ રીતે બંધ છે. કોઈપણ દુકાનદારોને તેમની દુકાનો બંધ કરવાની ફરજ પડી ન હતી. સાથે જ દેશના ભાઈઓએ પણ આ બંધમાં ભાગ લીધો છે અને લોકોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા છે.

આ પણ વાંચોઃરેલવે વિભાગે 'સ્પેશિયલ ટ્રેન' નો ટેગ હટાવ્યો, ટિકિટના ભાવ કરાયો ફેરફાર

આ પણ વાંચોઃરાહુલે ભાજપ પર તાક્યું નિશાન, બોલ્યા - હિંદુ ધર્મ અને હિંદુત્વમાં તફાવત, BJP-RSSએ ફેલાવી નફરત

ABOUT THE AUTHOR

...view details