ગોંડાવિવાદિત જમીન પર ગેરકાયદે કબજો રોકવા ગયેલી પોલીસટીમ પર મંગળવારે મોડી રાત્રે હુમલો (attack on police in gonda) કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ પોલીસકર્મીઓ (attack on police team) ઘાયલ થયા હોવાની માહિતીમળી રહી છે. પોલીસે 5 હુમલાખોરોની ધરપકડ કરી છે. અન્યની ઓળખ માટે શોધખોળ ચાલુ છે. વિવાદિત જમીનનો મામલો કોર્ટમાં હજુ પણ પેન્ડિંગ છે. તેમ છતાં જમીન પર ગેરકાયદેસર કબજો ચાલતો હોવાની વિગતો મળી હતી.
ગોંડામાં વિવાદિત જમીન પર ગેરકાયદેસર કબજો, રક્ષકને જ કર્યા ભક્ષક - Karnailganj Police Station
ગોંડામાં વિવાદિત જમીન પર ગેરકાયદે કબજો અટકાવવા ગયેલા પોલીસકર્મીઓ પર લોકોએ હુમલો (attack on police in gonda) કર્યો હતો. આ હુમલામાં ત્રણ પોલીસકર્મી ઘાયલ (attack on police team) થયા હતા. પોલીસ દ્રારા 5 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. વિવાદિત જમીનનો મામલો કોર્ટમાં હજુ પણ પેન્ડિંગ છે.તેમ છતાં જમીન પર ગેરકાયદેસર કબજો ચાલતો હોવાની વિગતો મળી હતી.
જમીન વિવાદકરનૈલગંજ પોલીસ સ્ટેશન (Karnailganj Police Station) વિસ્તારના કૈથોલી ગામમાં બંને પક્ષો વચ્ચે જમીન વિવાદ ચાલી રહ્યો હતો. કોર્ટમાંથી સ્ટે ઓર્ડર હોવા છતાં કબજો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જેની જાણ પોલીસને થતા લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. હુમલાની માહિતી મળતા જ એએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સમગ્ર મામલે પોલીસે બે કેસ નોંધ્યા છે.
પોલીસ પર હુમલો જમીન વિવાદ (disputed land in gonda) હતો અને જમીન પર ગેરકાયદેસર હડપવાની જાણકારી પોલીસને મળતા પોલીસ આવી પહોંચી હતી. તે સમયે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસને પણ કયાં ખબર હતી કે તેઓ બચાવા નિકળી રહ્યા છે પરંતુ તેમના પર જ હુમલો કરવામાં આવશે. આ બનાવમાં પોલીસ પણ ધાયલ થયા છે. ત્રણ પોલીસકર્મીઓ ધાયલ થયા છે. આ બનાવ બનતાની સાથે ઉચ્ચ પોલીસ પણ આવી ગઇ હતી. પોલીસ દ્રારા 5 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે.