હૈદરાબાદ: AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર છિઝરસી ટોલ ગેટ પર હુમલો(Attack on Chizarsi Toll Gate) કરવામાં આવ્યો છે. તેણે ટ્વિટ કરીને પોતાની સલામતી જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે થોડા સમય પહેલા છીઝરસી ટોલ ગેટ પર મારી કાર પર ગોળી ચલાવવામાં આવી હતી. 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યાં 3-4 લોકો હતા જેમણે ગોળીબાર(Firing on Asaduddin Owaisi's car) કર્યો, તે બધા ત્યાંથી ભાગી ગયા અને હથિયારો ત્યાં જ છોડી ગયા. મારી કારમાં પંકચર થયું, પણ હું બીજી કારમાં બેસીને ત્યાંથી નીકળી ગયો. અમે બધા સુરક્ષિત છીએ.
અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર હૂમલો, કાર પર 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું - અસદુદ્દીન ઓવૈસીની કાર પર ફાયરિંગ
અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર હૂમલો (Attack on Asaduddin Owaisi's convoy )કરવામાં આવ્યો હતો, જેમાં તે બચી ગયા હતા. તેણે ટ્વિટ કરીને પોતાની સલામતીની જાણકારી આપી હતી.
અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર હુમલો, કાર પર 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું
Last Updated : Feb 3, 2022, 7:11 PM IST