ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામોજી ફિલ્મ સિટીના નિવૃત્ત મેનેજિંગ ડિરેક્ટર અટલુરી રામમોહન રાવનું નિધન, રવિવારે કરાશે અંતિમ સંસ્કાર - રવિવારે કરાશે અંતિમ સંસ્કાર

રામમોહન રાવ લાંબા સમયથી રામોજી ગ્રુપ ઓફ કંપનીઓ સાથે જોડાયેલા હતા. ઈનાડુ દૈનિકના MD તરીકે કામ કરતા અટલુરી રામમોહન રાવનો (Atluri Rammohan Rao) જન્મ 1935માં કૃષ્ણા જિલ્લાના પેડાપારુપુડીમાં થયો હતો. તેમણે 1975માં ઈનાડુ સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. રામોજી ગ્રુપના અધ્યક્ષ રામોજી રાવ રામમોહન રાવના બાળપણના મિત્ર છે.

Etv Bharatરામોજી ફિલ્મ સિટીના નિવૃત્ત મેનેજિંગ ડિરેક્ટર અટલુરી રામમોહન રાવનું નિધન, રવિવારે કરાશે અંતિમ સંસ્કાર
Etv Bharatરામોજી ફિલ્મ સિટીના નિવૃત્ત મેનેજિંગ ડિરેક્ટર અટલુરી રામમોહન રાવનું નિધન, રવિવારે કરાશે અંતિમ સંસ્કાર

By

Published : Oct 22, 2022, 4:53 PM IST

હૈદરાબાદ: રામોજી ફિલ્મ સિટીના નિવૃત્ત મેનેજિંગ ડિરેક્ટર અટલુરી રામમોહન રાવ (87 વર્ષ)નું (Atluri Rammohan Rao) શનિવારે હૈદરાબાદની AIG હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. રવિવારે સવારે 10 વાગ્યે જ્યુબિલી હિલ્સ સ્થિત મહાપ્રસ્થાનમમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં (last rites to be held on Sunday)આવશે.

મેનેજિંગ ડિરેક્ટર: રામમોહન રાવ લાંબા સમયથી રામોજી ગ્રુપ ઓફ કંપનીઓ સાથે જોડાયેલા હતા. ઈનાડુ દૈનિકના MD તરીકે કામ કરતા અટલુરી રામમોહન રાવનો જન્મ 1935માં કૃષ્ણા જિલ્લાના પેડાપારુપુડીમાં થયો હતો. તેમણે 1975માં ઈનાડુ સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. રામોજી ગ્રુપના અધ્યક્ષ રામોજી રાવ રામમોહન રાવના બાળપણના મિત્ર છે.

ABOUT THE AUTHOR

...view details