નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે સોમવારે એક વીડિયો ટ્વિટ કર્યો (arvind kejriwal tweeted video of beating aap workers ) છે. આમાં તેણે વીડિયો શેર (video of beating aap workers in gujrat ) કરતા કહ્યું છે કે, આ ગુંડાઓને જુઓ. તેઓ ખુલ્લેઆમ માર મારી રહ્યા છે. દેશભરમાં ગુંડાગીરી આચરવામાં આવી છે. શું આવા દેશની પ્રગતિ થશે? આ લોકો તમારા બાળકોને ક્યારેય સારું શિક્ષણ, રોજગાર નહીં આપે કારણ કે તેઓને રાજકારણ માટે બેરોજગાર ગુંડાઓ જોઈએ છે, બધા દેશભક્ત યુવાનોએ તેમની સામે એક થવું જોઈએ.
આ પણ વાંચો:Jignesh Mewanis bail verdict: જિજ્ઞેશ મેવાણી જામીન દરમિયાન કોર્ટની ટિપ્પણી પર હાઈકોર્ટ ગુસ્સે થઈ