શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આજે શનિવારે સેનાનું વાહન પલટી જતાં એક સૈનિક શહિદ થયો હતો અને અન્ય બે ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે કંગનના મસ્જિદ મોડ સુમ્બલ બાલા ગુંડ વિસ્તાર પાસે સેનાના કાફલાનું એક વાહન પલટી ગયું. અકસ્માતમાં એક કોન્સ્ટેબલ વાહનની નીચે આવી ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કાશ્મીરમાં સેનાનું વાહન પલટી મારી જતા, સર્જાઇ મોટી દુરઘટના - Soldier killed
જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આજે શનિવારે અચાનક કોઇ કારણોસર સેનાનું વાહન પલટી મારી ગયું હતું. આ ઘટનામાં એક સૈનિક શહિદ થયો છે અને અન્ય બે સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે.

કાશ્મીરમાં સેનાનું વાહન પલટી મારી જતા
કાશ્મીરમાં સેનાનું વાહન પલટી મારી જતા
અપડેટ ચાલું છે...
TAGGED:
Soldier killed