- એપલનુ નવુ મોડેલ આ વર્ષના અંતમાં લોન્ચ થવાની સંભાવના
- નવી ફિંગરપ્રિન્ટ તકનીક પર કામ કરી રહ્યું છે એપલ
- નવી ફિંગરપ્રિન્ટ તકનીક હશે વધુ સટીક
સેન ફ્રાન્સિસકો: મિડીયા રીપોર્ટની અનુસાર, પેટેંટને અમેરિકી પેંટેટ અને ટ્રેડમાર્ક ઓફિસમાં દાખલ કરવામાં આવી છે. અને તેનો વિષય અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેંસિંગ બોર્ડ બેસ્ડ ઓન ઓફ એક્સિસ એંગુલર લાઇટને આધારીત અંડર ફિંગર પ્રિન્ટ છે.
એપલ કામ કરી રહ્યું છે નવી ફિંગર પ્રિન્ટ તકનિક પર
આમાં કહેવામાં આવ્યું છે કે અંડર-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટને વધારે સટિક અને વિશ્વસનિય કેવી રીતે બનાવી શકાય છે.એપલએ પોતાની આ તકનીકને એક એન્ડહાસ અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિંન્ટ સેંસિગ તરીકે વર્ણવી છે.જે કમ્પોન્ટસના આકારને વધારીફિંગર પ્રિંન્ટને અને વધારે અસરકારક રીતે ઓણખવા માટે ઓફ એક્સિસ એંગુલર લાઇટનો ઉપયોગ કરે છે.