ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રીય રમતગમત પ્રધાને નાની બાળકી દ્વારા કર્યું ઉદ્ઘાટન - Anurag Thakur inaugurate Vatika

અનુરાગ ઠાકુર(Minister of Youth Affairs and Sports) બીડ બગેહરામાં મર્યાદા પુરુષોત્તમ વાટિકાનું ઉદ્ઘાટન(Vatika Garden Inauguration in Beed Bagehra) કર્યું હતું. આ સમયે અનુરાગ ઠાકુર બાળકોને ઝુલે ઝૂલાવા લાગ્યા અને પછી તેઓ પણ બાળકની જેમ ઝુલે ઝૂલવા લાગ્યા હતા, જુઓ આ વિડિયોમાં

કેન્દ્રીય રમતગમત પ્રધાને નાની બાળકી દ્વારા કર્યું ઉદ્ઘાટન
કેન્દ્રીય રમતગમત પ્રધાને નાની બાળકી દ્વારા કર્યું ઉદ્ઘાટન

By

Published : Sep 27, 2022, 7:03 PM IST

હમીરપુરકેન્દ્રીય રમતગમત પ્રધાન (Minister of Youth Affairs and Sports) અનુરાગ ઠાકુરહંમેશા સક્રિય નેતાઓની યાદીમાં રહે છે. તેના ઘણા વીડિયો પણ દરરોજ સામે આવતા રહે છે. ક્યારેક તેઓ રમતો રમતા તો ક્યારેક તેઓ મજાક કરતા જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે અનુરાગ ઠાકુર બાળકો સાથે બાળક બની ગયા હોય તેવું જોવા મળ્યું હતું.

બાળકોને ઝુલે ઝૂલાવા લાગ્યાઆજે તેમનો પ્રવાસનો બીજો દિવસ છે અને આજે તેમણે જાનપુર વિધાનસભાનાબીડ બગેહરામાં મર્યાદા પુરુષોત્તમ વાટિકાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમયે ત્યાં હાજર નાની બાળકી દ્વારા આ બગીચાનું ઉદ્ઘાટન (Vatika Garden Inauguration in Beed Bagehra) કરાવ્યું હતું. આ પછી અનુરાગ ઠાકુર બાળકો સાથે રમતા જોવા મળ્યા હતા. પહેલા તો અનુરાગ ઠાકુર બાળકોને ઝુલે ઝૂલાવા લાગ્યા હતા. અને ત્યાર પછી પોતે બાળકોની જેમ ઝુલે ઝૂલવા લાગ્યા હતા. તમે પણ જુઓ અનુરાગ ઠાકુરનો આ વીડિયો.

ભારત માતાના નારા લગાવ્યાબગીચાનું ઉદ્ઘાટન(Vatika Garden Inauguration in Beed Bagehra) કરાવામાં આવ્યું તે સમયે ઉપસ્થિત લોકોએ ભારત માતાના નારા લગાવ્યા હતા.જયારે તેઓ બાળકોને ઝુલે ઝૂલવા લાગ્યા હતા તે સમયે લોકો આ ક્ષણને કેમેરામાં કેદ કરી રહ્યા હતા. અનુરાગ ઠાકુર(Minister of Youth Affairs and Sports )પણ નાના બાળકની જેમ ઝુલે ઝૂલવા લાગ્યા હતા ત્યારે લોકો પણ તેમને જોતા જ રહી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details